Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

અમદાવાદના પરિમલ ગાર્ડન ખાતે રજત જયંતી વર્ષની ઉજવણી

અમદાવાદઃ અમદાવાદના પરિમલ ઉદ્યાન પરિવારની સ્થાપના ૩૦મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ પર્યાવરણની જાળવણી અને સામાજિક મૂલ્યોના જતનના હેતુથી પરિમલ ગાર્ડન ખાતે કરવામાં આવી હતી. રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે રીધમ પલ્સ બેન્ડ દ્વારા સિનિયર સિટીઝનોના મનોરંજન માટે સંગીતનો કાર્યક્રમ અમદાવાદના પરિમલ ગાર્ડન ઓપન એર થિયેટર ખાતે યોજાયો હતો.

(3:54 pm IST)