-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
News of Thursday, 31st October 2019
વિરમગામના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી સોમનાથ મહાદેવ સુઘી સાયકલ સંઘ યાત્રાનુ પ્રસ્થાન કરાવાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી સોમનાથ મહાદેવ બુધવારે સવારે સાયકલ યાત્રા સંઘ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સિધ્ધનાથ મહાદેવ મંદિરે ધજા ચડાવી સાયકલ યાત્રા સંઘ સોમનાથ મહાદેવના દર્શનાર્થે રવાના થયો હતો. બુધવારે સાયકલ યાત્રા સંઘ સોમનાથ મહાદેવના મંદિરે ધજા ચઢાવી દર્શન કરી વિરમગામ પરત ફરશે
(10:25 pm IST)