Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાજ્યના 202 ઇજનેરોની બઢતી: નર્મદા,જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર તેમજ નર્મદા નિગમના 202 ઇજનેરોની હંગામી ધોરણે પ્રમોશન :વર્ગ-2 તરીકે નિમણુંક

Alternative text - include a link to the PDF!

ગાંધીનગર :રાજ્યના નર્મદા ,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય દ્વારા ઉક્ત વિભાગના મદદનીશ ઈજનેર (સિવિલ ) અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ )તરીકે ફરજ બજાવતા 202 ઇજનેરોની હંગામી બઢતી કરાઈ છે અને નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ 0વર્ગ-2 તરીકે નિમણુંક અપાઈ છે

 

(1:08 am IST)