Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાય યુનિ,ના વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીનો હુરિયો બોલાવ્યો :ધોળકા-સરખેજ રોડમાં ચક્કાજામ કર્યો

ધોળકાના સરોડા ગામે આવેલી રાય યુનિવર્સિટીમાં છેલ્લા ચાર વર્ષથી પ૦૦ વિદ્યાર્થીઓ બી.એસ.સી.એગ્રીકલ્ચરનો કોર્સ કરે છે. પરંતુ તેમને મળેલી ડીગ્રી સરકાર માન્ય  ગણતી નથી. આથી નારાજ વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રધાનનો હુરિયો બોલાવી ધોળકા-સરખેજ રોડ પર ચક્કાજામ કર્યો હતો.

(12:24 am IST)