Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

દાંતીવાડાના ધાનેરી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે શૌચાલયની સફાઈ :વાલીઓમાં રોષ

દાંતીવાડાના ધાનેરી શાળામાં વિદ્યાર્થિનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કામગીરી સામે વાલીઓમાં સ્કુલ તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. શાળામાં દરમહિને 1800 રૂપિયા સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ શાળાના શિક્ષકોની મનમાની સામે રોષ છે.

(12:35 am IST)