Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બીટકોઈન કેસમાં કિરીટ પાડલીયા સામે ચાર્જશીટ ફાઈલ

સુરત :કરોડો રૂપિયાના બિટકોઇન તોડકાંડ મામલે બિટકોઇન કેસમાં કિરીટ પલડિયા સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમે સેશન્સ કોર્ટમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં 223 સાક્ષીના નિવેદન છે. જેમાં 164 મુજબ છ સાક્ષીઓના નિવેદન ટાંકવામાં આવ્યા છે. કોર્ટમાં 2 હજાર 410 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

(12:22 am IST)