Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નવસારીના વિજલપોર પાલિકાના સભ્યોનો હોબાળો :લારીઓ ઉઠાવી લેવા મુદ્દે આક્રોશ

ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે રોષ ઠાલવ્યો

નવસારીના વિજલપોર નગર પાલિકાના નારાજ સભ્યોએ હોબાળો મચાવ્યો છે. પાલિકાના મહિલા સભ્ય લક્ષ્મી ટૂંડિયાની લારીઓ ઉઠાવી લેવા મુદ્દે પાલિકામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો

  પાલિકા પ્રમુખ અને પાલિકા ચીફ ઓફિસરની કેબિનમાં નારાજ ભાજપના સભ્યો પહોંચ્યા હતા.અને રેંકડી ઉઠાવી લેવાના મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો. ભાજપીઓ સાથે કોંગ્રેસના સભ્યો પણ જોડાયા હતા

(12:21 am IST)