Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાજ્યમાં શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધીને 45-50 ટને આબ્યુ

ગાંધીનગર ખાતે ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનના 64માં વાર્ષિક સંમેલનનું ઉદઘાટન કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ખાંડના ઉત્પાદનમાં રાજ્ય સરકારે ખાંડના ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતોએ મહેનત કરી શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે.

(11:08 pm IST)