Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નવરાત્રી વેકેશન જનતાને મૂર્ખ બનાવવા પ્રયાસ:કાલે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનજક કાર્યક્રમ

-જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કોંગ્રેસ સમિતિ 70 વિધાનસભા દ્વારા કાર્યક્રમ

રાજકોટ :રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના વેકેશનને લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ હોવાનું અને તેના અનુસંધાને કાલે સવારે બુધવારે 11.30 ગુજરાત સરકાર દ્મરા નવરાત્રીમા વેકેશન આપી જનતા ને મુર્ખ બનાવા સામે રાજકોટ શહેર કોંગ્રેસ સમીતી 70 વિધાનસભા દ્મરા આશ્રચર્ય જનક કાર્યક્રમ આપશે 

  જીલ્લા શીક્ષણ અધિકારીની કચેરી વઢવાણનો ઉતારો રાજકોટ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાશે જેમાં ઇન્દુભા રાઓલ રણજીત મુંધવા યુનુશ જુણેજા રાજુ આમરણયા ભાવેશ પટેલ ઇબ્રાઇમ સોરા માણસુર વાળા ગોપાલ અનડકટ નાગજીભાઇ વિરાણી કિશોરસીહ જાડેજા નેમીષ પાટડયા રાજુ લોઢયા  હાજર રહેશે

(9:47 pm IST)