Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

અરવલ્લીના મોડાસામાં ધોળાદિવસે બંધ ફ્લેટમાંથી ત્રણ લાખના મુદ્દામાલની ચોરી

 

અરવલ્લીના મોડાસામાં ધોળાદિવસે તસ્કરો ત્રાટક્યા હતા મોડાસામાં ભરબપોરે બંધ ફ્લેટમાંથી સોના અને રોકડ સહિત ત્રણ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. કંપની સીસીટીવીનું ડીવીઆર પણ ચોર ઉઠાવી ગઇ હતી. મોડાસા ટાઉન પોલીસે ચોરી  અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

(10:54 pm IST)