Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મરાઠા અનામત આંદોલન હિંસક :ગુજરાત એસટીની બસો સાપુતારા રોકી દેવાઈ::મહારાષ્ટ્ર જતી બસો રદ્દ

અમદાવાદ :મહારાષ્ટ્રમાં ફરી મરાઠા અનામત આંદોલનની હિંસા ભડકી ઉઠતા ગુજરાતની એસટી બસોને સાપુતારામાં રોકી દેવાઈ છે. પૂણે, સોલાપુર સહિતના વિસ્તારોમાં 150થી વધુ બસોમાં તોડફોડ અને આગજનીના બનાવને પગલે ગુજરાત એસટીની મહારાષ્ટ્ર જતી બસો રદ કરાઈ છે. અને સાપુતારામાં રોકી દેવાઈ છે. જેને પગલે મહારાષ્ટ્ર જતાં હજારો મુસાફરો અટવાઈ પડ્યાં છે

(1:28 am IST)