Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મુખ્યમંત્રી વિજયભાઈ સાથે સાઉથ કોરિયાની હુંડાઇ રોટેમ લિ,ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની સૌજન્ય મુલાકાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાઉથ કોરિયાની હુંડાઇ રોટેમ લિ.ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધમંડળે સૌજન્ય મુલાકાત કરી હતી ​હુંડાઇ રોટેમ લિ. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ માટે કોચ પુરા પાડવાની છે તે સંદર્ભમાં મુખ્ય મંત્રીશ્રી સાથેની આ મુલાકાતમાં  વિજયભાઈ રૂપાણીએ પ્રતિનિધિમંડળને મેટ્રો રેલ માટેના કોચ નિર્ધારીત સમયમર્યાદા કરતાં વહેલા પુરા પાડી શકાય તે દિશામાં પરામર્શ કર્યો હતો.

(8:57 pm IST)