Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સુરતમાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાનો પર્દાફાશ

સુરત :. સુરતમાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાતા દોડધામ મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના પાંડેસરમાં આવેલા કૈલાસ નગરમાં નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે. સ્થાનિક લોકોએ જ સજાગતા વાપરી આ કૌભાંડ ઝડપી પાડ્યુ છે. આ કૌભાંડીઓ નકલી થમ્બ ઈમ્પ્રેશન બનાવી આધારકાર્ડ બનાવતા હતા. અને આધારકાર્ડ કઢાવવા માટે રૂ ૩૦૦ લેતા હતા*સ્થાનિકોએ આ મામલે હાલ મનપા અધિકારીને જાણ કરી છે.

(5:58 pm IST)