Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 834 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 799 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોના મોત :મૃત્યુઆંક 4302 થયો : કુલ 2,29,977 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,44,258 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 164 કેસ, સુરતમાં 147 કેસ,વડોદરામાં 128 કેસ, રાજકોટમાં 88 કેસ, કચ્છમાં 26 કેસ,ગાંધીનગરમાં 24 કેસ,ભરૂચ , જૂનાગઢમાં 17 કેસ, મહેસાણા અને પંચમહાલમાં 16-16 કેસ,આણંદ અને દાહોદમાં 15- 15 કેસ, જામનગરમાં 13 કેસ નોંધાયા:હાલમાં 9979 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 799 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 834 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ સતત નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 799 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 834 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,44,258 થઇ છે જયારે આજે વધુ  834 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,29,977 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4302 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 94,15 થયો છે

  રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે. જેમાંથી 62 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 9917 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 95,98,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1,સુરત કોર્પોરેશનમાં 1,અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 799 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 164 કેસ, સુરતમાં 147 કેસ,વડોદરામાં 128 કેસ, રાજકોટમાં 88 કેસ, કચ્છમાં 26 કેસ,ગાંધીનગરમાં 24 કેસ,ભરૂચ , જૂનાગઢમાં 17 કેસ, મહેસાણા અને પંચમહાલમાં 16-16 કેસ,આણંદ અને દાહોદમાં 15- 15 કેસ, જામનગરમાં 13 કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૩૦ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૭૯૯ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન................................... ૧૫૭

સુરત કોર્પોરેશન............................................ ૧૧૭

વડોદરા કોર્પોરેશન.......................................... ૯૯

રાજકોટ કોર્પોરેશન.......................................... ૬૯

સુરત.............................................................. ૩૦

વડોદરા.......................................................... ૨૯

કચ્છ............................................................... ૨૬

રાજકોટ........................................................... ૧૯

ભરૂચ.............................................................. ૧૬

મહેસાણા......................................................... ૧૬

પંચમહાલ....................................................... ૧૬

આણંદ............................................................ ૧૫

દાહોદ............................................................. ૧૫

ગાંધીનગર...................................................... ૧૨

ગાંધીનગર કોર્પોરેશન...................................... ૧૨

ખેડા................................................................ ૧૧

મોરબી............................................................ ૧૧

સાબરકાંઠા....................................................... ૧૧

બનાસકાંઠા...................................................... ૧૦

ભાવનગર કોર્પોરેશન....................................... ૧૦

ગીર સોમનાથ................................................. ૧૦

જુનાગઢ.......................................................... ૧૦

અમરેલી............................................................ ૮

અરવલ્લી.......................................................... ૮

નર્મદા................................................................ ૮

અમદાવાદ......................................................... ૭

જુનાગઢ કોર્પોરેશન............................................ ૭

જામનગર કોર્પોરેશન.......................................... ૬

મહીસાગર.......................................................... ૬

પાટણ................................................................ ૬

સુરેન્દ્રનગર........................................................ ૪

જામનગર.......................................................... ૩

તાપી................................................................. ૩

વલસાડ............................................................. ૩

દેવભૂમિ દ્ધારકા.................................................. ૨

નવસારી............................................................ ૨

પોરબંદર........................................................... ૨

ભાવનગર.......................................................... ૧

બોટાદ............................................................... ૧

છોટા ઉદેપુર...................................................... ૧

કુલ.............................................................. ૭૯૯

(9:06 pm IST)