Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મુલાકાતે ઉતરાખંડના રાજયપાલ શ્રીમતી બેબીરાની મૌર્ય

રાજકોટ, તા.૩૦ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગર ખાતે ઉત્તરાખંડના રાજયપાલ શ્રીમતી બેબીરાની મૌર્યએ સૌજન્ય મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ પ્રસંગે ઉતરાખંડના રાજયપાલશ્રીને સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટની પ્રતિમા સ્મૃતિરૂપે ભેટ આપી હતી.

(3:44 pm IST)