Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૦૨૧ના નયનરમ્ય-આકર્ષક કેલેન્ડરનું વિમોચન

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ ૨૦૨૧નું નયનરમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યુ હતુ તે વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ સંદીપ કુમાર, અધિક માહિતી નિયામક સર્વ શ્રી અરવિંદભાઈ પટેલ, પુલકભાઈ ત્રિવેદી સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીના નિયામક વી.એમ. રાઠોડ ઉપસ્થિત રહ્ના હતા તે વેળાની તસ્વીર

(2:46 pm IST)