Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અંકલેશ્વરની માંડવા કન્યા શાળામાં ભણતરની બદલે બાળાઓ કરે છે સફાઇકામ :વિડીયો વાઇરલ

અંકલેશ્વરની માંડવા કન્યા શાળામાં ભણવા માટે આવતી ઘોરણ પાંચ થી સાતની બાળાઓને ભણતરની જગ્યાએ શાળાનું તેમજ શાળા બહારનું સફાઇકામ કરાવાતું હોવાની હકીક્ત દર્શાવતો વાયરલ વિડિયો વાયરલ થતા ગુજરાત સરકાર્રની ભણતરની નિતિના ધજાગરા ઉડાવતું હોય તેવું  લાગી રહ્યું છે

(12:18 am IST)