Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

મહેસાણાથી બહુચરાજી જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: 10 મુસાફરો ઘાયલ

ટક્કર બાદ ટ્રક રોડ પર પલટી ગઇ:ઇજાગ્રસ્તોને બહુચરાજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા

મહેસાણાથી બહુચરાજી જતી એસટી બસ અને ટ્રેક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને બહુચરાજી સિવિલમા સારવાર માટે લઈ જવાયા હતા. બસ સાથે ટ્રકની ટક્કર બાદ ટ્રક રોડ પર પલટી ગઇ હતી..મહેસાણાથી બહુચરાજી જતી બસમા 60 જેટલા મુસાફરો સવાર હતા. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો

(10:56 pm IST)