Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

અમદાવાદના જીવરાજ હોસ્પિટલ પાસે બાઈક રોકતા હોમગાર્ડ જવાન પર છરીથી હુમલો :આરોપી રાજુ ઉર્ફે બિલોની ધરપકડ

અમદાવાદની જીવરાજ હોસ્પિટલ નજીક હોમગાર્ડ જવાને બાઈક ચાલકને રોકતા બાઇક ચાલકે હુમલો કર્ય હતો. બાઈક પર આવેલ રાજુ ઉર્ફે બિલો વાળાએ હોમગાર્ડ પર છરી વડે જીવલેણ હુમલો કરી મારમાર્યો હતો.

 આરોપી રાજુ હત્યાના ગુનામાં પેરોલ જમ્પ પર હતો. પોલીસે સરકારી કામમાં રુકાવટ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી હતી.

(11:00 pm IST)