Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ વરસાદે ખેતરોમાં તારાજી સર્જી: પાણી ભરાયા

કપાસ, મગફળ. તલ,જુવારના પાકને નુકસાન

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે.મોડાસા, ધનસુરા સહીત જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થયુ છે.ગાજવીજ સાથે વરસાદ પડતા કપાસ, મગફળ. તલ,જુવારના પાકને નુકસાન થયુ છે

(12:09 pm IST)