Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

નર્મદા જિલ્લામાં કપાસ, જુવાર, મકાઇ અને કેળના પાકને પણ ભારે નુકસાન : ખેડૂતોની ચિંતામાં વધારો

નર્મદામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગતરોજ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં ઉભો તૈયાર પાકને નુકસાન થયું છે. કપાસ, જુવાર, મકાઇ અને કેળના પાકને પણ નુકસાન થતા. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(12:08 pm IST)