Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ડીસાના વીઠોદર ગામે દલિતને મંદિરમાં નહિ પ્રવેશવા દેતા કલેકટર અને એસપીને રજૂઆત

 

ડીસા તાલુકાના વિઠોદર ગામે દલીત સમાજના લોકોને મંદિરમાં ન પ્રવેશતા દેવાતા રજૂઆત કરાઇ છે. જેમાં દલીત સમાજના લોકોએ પાલનપુર કલેક્ટર અને એસ.પીને રજૂઆત કરાઇ હતી. આ સાથે આગામી સમયમાં મંદિરમાં પ્રવેશ નહી અપાય તો ઉગ્ર રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે..

(12:02 am IST)