Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

વડોદરા:હરણી વિસ્તારમાં ગદા સર્કલ પાસે પાઇપ લાઇનમાં ભંગાણ ;હજારો લીટર પાણી વેડફાયું

 

વડોદરાના હરણી વિસ્તારમાં ગદા સર્કલ પાસે મુખ્ય પાઈપલાઈનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો જયારે બીજી બાજુ રહીશોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો . પાણી લીક થવાના કલાકો વીતવા છતાં તંત્રમાંથી સમારકામ માટે કોઈ પહોંચ્યું હતું. ત્યાં સુધીમાં હજારો લીટર પાણી વહી ગયું હતું .

(12:37 am IST)