Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કર્ણાટક અને મધ્યપ્રદેશના રાજ્યપાલ વડોદરા પહોંચ્યા :સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં રહેશે ઉપસ્થિત

 

વડોદરા :કેવડીયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા ઉપરાંત કેન્દ્રીય પ્રધાન હરિભાઈ પટેલ પણ વડોદારામા આવેલા સર્કિટ હાઉસ પહોંચ્યા છે. વડોદરામાં આનંદીબહેન પટેલે ભાજપના અગ્રણીઓ સાથે બેઠક પણ કરી હતી

 

(10:47 pm IST)