Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન પ્રસંગે ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ: 33 રાજ્યોના કલાકરો કરશે પરફોર્મ

 

અમદાવાદ :ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાસ્ટેચ્યુ ઓફ યુનિટી'ને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31 ઓક્ટોબરે રાષ્ટ્રર્પણ કરશે. દેશભરના 33 રાજ્યોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે.

(10:02 pm IST)