Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કઠલાલના સરાલી હાઇવે પર બાઈક ચાલકે રાહદારીને હડફેટે લીધો: ફરિયાદના આધારે તપાસ શરૂ

કઠલાલ: તાલુકાના સરાલી જાળા વિસ્તારમાં રહેતા સંજયભાઈ નખાભાઈ સોઢા પરમાર ગઈકાલે રાત્રે હાઈવે પર આવેલ બસ સ્ટેશન પાસેથી ચાલતા જતા હતા ત્યારે મોટર સાયકલ નં. જીજે-૨૭ એજે-૪૩૬૬એ પાછળથી ટક્કર મારતા સંજયભાઈ સોઢા પરમારને ઈજા થઈ હતી. આ બનાવ અંગે સુખાભાઈ રાવજીભાઈ સોઢા પરમારની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:54 pm IST)