Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

આદિવાસી સમાજે લગાવ્યો આરોપ :કહ્યું અમારી આસ્થાનું મંદિર તોડી તેના પર બેસાડાયા સરદાર

 

નર્મદા :સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે તે સાધુ બેટ પર પહેલા આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર હતું. આવો દાવો આદિવાસી સમાજે કર્યો છે અને આસ્થાના કેન્દ્રના મંદિરના પૂજારી સહિતના ડોક્યુમેન્ટ અને તસવીરોને પુરાવા તરીકે રજૂ કર્યા છે.

  આદિવાસીઓની આસ્થાના મંદિરને તોડીને તેના પર સરદાર પટેલને બેસાડાયા હોવાનો આરોપ તેઓ લગાવી રહ્યા છે.

(8:57 am IST)