Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : યુવાનો માટે ખાસ સેલ્ફી પોઇન્ટ:વ્યૂઇંગ ગેલરીના આકર્ષણો

બગીચામાં અદભૂત પતંગિયાની પ્રતિકૃતિમાંપ્રતિમાની સેલ્ફી મળશે

નર્મદા :સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે યુવાઓ વિવિધ આકર્ષણો છે. આદિવાસી સંસ્કૃતિ તથા વેલી ઓફ ફલાવર્સ તથા પ્રતિમા સાથે યુવાઓને ફોટો પાડવાની તક પૂરી પાડવા ઉપરાંત વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરયા છે. તેમ જ વ્યૂઇંગ ગેલેરી પણ ઉભી કરાઇ છે. બગીચામાં અદભૂત પતંગિયાની પ્રતિકૃતિમાં સરદાર સાહેબની પ્રતિમાની સેલ્ફી મળી રહેશે.

(12:15 am IST)