Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના નિવેદન સામે અમદાવાદમાં વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

પાલડી ચાર રસ્તા પાસે મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની અટકાયત

અમદાવાદના પાલડી ચાર રસ્તા ખાતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ માટે આપત્તીજનક શબ્દપ્રયોગ કર્યાનો વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓએ પાલડી ચાર રસ્તા ખાતે બેનર સાથે વિરોધ કરી સુત્ર્ત્રોચાર કર્યો હતો

  વિરોધ પ્રદર્શન માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી સ્થાનિક પોલીસે તમામની અટકાયત કરી હતી

(8:40 pm IST)