Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

પાલીતાણાના પ્રતિપાલસિંહ ઝાલા ,જેતપુરના જે,એમ,ભરવાડ સહીત પાંચ અધિકારીઓની બદલીઓ

રાજકોટ : 2017 બેચના ડાયરેક્ટ આઇપીએસ હૈદરાબાદ ટ્રેનિંગમાંથી પરત ફરતા તેઓને રેગ્યુલર પોસ્ટિંગ આપવામાં આવેલ છે તેમાં જૂનાગઢના નિતેશ પાંડેને ધોળકા,વડોદરા રૂરલના સાગર બાગમરને જેતપુરમાં બઢતી આપવા સાથે ત્રણ ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી છે જેમાં પાલીતાણાના પી એ ઝાલાને ગોંડલ,ભુજના એસ,કે,વાળાને બનાસકાંઠા અને લાંચ પ્રકરણ વાળા જે,એમ,ભરવાડને નિમણૂકની રાહ જોતા રખાયા છે

(8:22 pm IST)