Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો: વાપી, દમણ, સેલવાસ સહિત જિલ્લાના અનેક ભાગોમાં ગતરાતે વરસાદ

વલસાડમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. વલસાડમં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસવાનો શરૂ થયો છે. .છેલ્લા બે દિવસથી વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. .વાપી, દમણ, સેલવાસ સહિત જિલ્લાના અનેક ભાગોમાં ગતરાતે પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલથી જવલસામડમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા હતા. .

(9:57 pm IST)