Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમદાવાદના નારણપુરાના ડૉક્ટરની પત્ની પત્ની બે બાળકોને મૂકી પ્રેમી સાથે પલાયન

દીકરીના તેનબીસ કોચ સાથે અફેર હોવાની પોલીસ ફરિયાદથી ચકચાર

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે શહેરના નારણપુરામાં રહેતા એક ડોક્ટરે પોતાની પત્નીનું દીકરીના ટેનિસ કોચ સાથે અફેર હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.   નવાઈની વાત એ છે કે, ડોક્ટરે પત્ની અને તેના પ્રેમીને અનેકવાર સમજાવવાના પણ પ્રયાસ કર્યા હતાં, પરંતુ પત્નીએ પોતાના પ્રેમી સાથે સંબંધો યથાવત રાખ્યા હતા. પોતાની પત્ની પ્રેમી સાથે ઘણી વાર ભાગી પણ ગઈ હોવાનું ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું છે.

(9:28 pm IST)