Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમદાવાદના ખાડિયામાં ઢોર પકડ કામગીરી વેળાએ કર્મચારીઓ પર હુમલો

   ફોટો dhor

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા દોલતખાનામાં અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવા માટે ગઈ હતી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાના કેટલાક લોકો દ્વારા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ અમદાવાદ મહાનગર પાલિકાની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.

(12:33 pm IST)