Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ક્લસ્ટર વિસ્તારના મહિધરપુરાનું હીરા માર્કેટ પોલીસે બંધ કરાવ્યું

સંક્રમણ અટકાવવા પોલીસે 7 દિવસ માટે બંધ રાખવાની ફરજ પાડી

સુરતમાં કોરોના વાયરસનું સક્ર્મણ વધી રહ્યું છે. દિવસે દિવસે પોઝિટિવ કેસો વધી રહ્યા છે. મહિધરપુરા ખાતે આવેલી હીરા બજાર સવારે ચાલુ કરતા જ થોડા સમયમાં પોલીસે હીરા બજાર બંધ કરાવી હતી. કસ્ટર વિસ્તાર હોવાથી સંક્ર્મણના વધે નહિ તે માટે પોલીસે 7 દિવસ માટે બંધ રાખવાની ફરજ પાડી હતી

(2:19 pm IST)