Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદમાં કુલ કોરોનાના કેસ ભારતના 26 રાજ્યો અને 7 કે.શાસિત પ્રદેશ કરતાં પણ વધુ

 

અમદાવાદ :: ભારતના વિવિધ ઉતરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવાં મોટા 26 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશના પોતાનાં કુલ કેસની સંખ્યા કરતાં વધુ છે. માત્ર મહારાષ્ટ્ર અને દિલ્હી તથા ખુદ ગુજરાતને બાદ કરતાં તમામ રાજ્યોના કુલ કેસની સંખ્યા એકલાં અમદાવાદના કુલ કેસો કરતાં ઓછી છે.

  ગુરૂવાર સાંજ સુધીમાં અમદાવાદમાં કુલ 3026 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભારતના વિવિધ ઉતરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવાં મોટા 26 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશના પોતાનાં કુલ કેસની સંખ્યા કરતાં વધુ છે. માત્ર મહારાષ્ટ્ર અને દિલ્હી તથા ખુદ ગુજરાતને બાદ કરતાં તમામ રાજ્યોના કુલ કેસની સંખ્યા એકલાં અમદાવાદના કુલ કેસો કરતાં ઓછી છે.

(11:56 pm IST)