Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

અમદાવાદના જુહાપુરામાં મકાન પાસે કતલખાનું ધરાવનાર શખ્સની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ: જુહાપુરામાં હાજી બાવા પાર્ક સોસાયટી સામે પોતાના મકાન પાસે કમ્પાઉન્ડમાં કતલ ખાનું ચલાવતા ફુરખાન ઉસ્માન કુરૈશીની પોલીસે ધરપકડ કરી હતી. જેની પાસેથી પોલીસે 150 કિલોગ્રામ માંસનો જથ્થો કબજે કર્યો હતો.

(5:56 pm IST)