Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીમાં વધારો થશે સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે

આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના

 

અમદાવાદ : હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસમાં ગરમીમાં વધારો થશે. આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમી વધીને 44થી45 ડીગ્રી સુધી પહોંચી શકે છે. જે અનુસાર સૌરાષ્ટ્ર- કચ્છ અને અમદાવાદમાં ગરમીમાં વધારો જોવા મળી શકે છે.

(12:42 am IST)