Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ 2021નું નયનરમ્ય -આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું તે વેળાએ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ  સંદીપ કુમાર, અધિક માહિતી નિયામક સર્વ અરવિંદભાઈ પટેલ, પુલકભાઈ ત્રિવેદી સરકારી મુદ્રણ અને લેખનસામગ્રીના નિયામક વી.એમ. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા તે વેળાની તસવીર નજરે પડે છે

(6:03 pm IST)