Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

વડોદરા: થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં અસામાજિક તત્વોના આતંકથી બચવા પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો

વડોદરા:થર્ટી ફસ્ટ ની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વો છાકટા બની રંજાડ ન કરે તે માટે શહેર પોલીસ સજ્જ થઇ છે.

વર્ષ 2018 ની વિદાય અને 2019 ને આવકારવા માટે શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેર પોલીસ પણ ની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ થઈ છે. પોલીસ-કમિશનરે તમામ ઉચ્ચ અધિકારીઓ ની રજા રદ કરી છે અને 1000થી વધુ પોલીસ જવાનોને બંદોબસ્ત માટે જવાબદારી સોંપવામાં આવી છે.

(5:47 pm IST)