Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ફ્લાવર શો ;કાલે વિજયભાઈ રૂપાણી કરાવશે પ્રારંભ

9મી જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શોમાં દેશ-વિદેશના ફૂલોના રોપાઓ અને ફૂલોથી બનાવેલા પ્રાણીઓ-પક્ષીઓ અને સ્થાપત્યોના સ્કલ્પચરનું પ્રદર્શન

 

અમદાવાદ :રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ પાસે તા. જાન્યુઆરી-ર૦૧૮ સુધી લાખ ચોરસ મીટર વિશાળ જગ્યામાં મહાપાલિકા દ્વારા ૬ઠ્ઠો ફલાવર શો નું આયોજન કરાયું છે કાલે શનિવારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી  ફલાવર શો-ર૦૧૮નો સવારે /30 કલાકે પ્રારંભ કરાવશે

ફલાવર શો આગામી જાન્યુઆરી-ર૦૧૮ સુધી સવારે ૧૦ થી રાત્રે દરમિયાન જાહેર જનતા માટે સાબરમતી રિવર ફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ટાગોર હોલ પાછળ, ખૂલ્લો રહેશે.

​​પ્રતિ વર્ષ યોજાતા ફલવાર-શો માં મુખ્યત્વે દેશ વિદેશનાં વિવિધ જાતોના ફુલોના રોપાઓનું તેમજ ફુલોમાંથી બનાવેલા જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ સ્થાપત્યોના સ્કલ્પચરનું પ્રદર્શન રાખવામાં આવે છે

(10:59 pm IST)