Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

નર્મદા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ; રસ્તામાં પાણી ફરી વળ્યાં : ખેડૂતોમાં ચિંતામાં વધારો

નર્મદા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નર્મદાના ડુંગર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને પગલે રોડરસ્તાઓ પર પાણી-પાણી થઈ ગયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(10:36 pm IST)