Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

સુરતના કિમ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ : એક કલાક સુધી સતત તોફાની વરસાદ પડતા લોકોને હાલાકી

કતારગામ, લાલદરવાજા, લાલગેટ વિસ્તારમાં વરસાદ પડ્યો

સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. કિમ સહિત આસપાસનાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાક સુધી સતત તોફાની વરસાદ પડતા સુરતવાસીઓ માટે મુશ્કેલી સર્જાઇ હતી. વર્ષનાં સૌથી મોટા તહેવારમાં ધોધમાર વરસાદ પડતા ઉજવણીપ્રીય સુરતીઓ મુંઝવણમાં મુકાયા હતા. કતારગામ, લાલદરવાજા, લાલગેટ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો

(11:20 pm IST)