Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

આણંદમાં ગાજવીજ સાથે પડેલા તોફાની વરસાદ : તહેવારની સીઝનમાં હાલાકી

પુજાની સામગ્રી અને ફટાકડા લઇને ઉભેલા ફેરિયાઓએ પણ ભાગવાનો વારો આવ્યો

આણંદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે સ્થાનિકોની તહેવારની મજા બગડી હતી. ગાજવીજ સાથે પડેલા તોફાની વરસાદે તહેવારની સિઝનમાં લોકોને બારે હાલાકીમાં મુક્યા હતા. ઉપરાંત પુજાની સામગ્રી અને ફટાકડા લઇને ઉભેલા ફેરિયાઓએ પણ ભાગવાનો વારો આવ્યો હતો.

(11:05 pm IST)