Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો : પ્રાંતિજ, હિંમતનગર પંથકમાં છુટોછવાયો વરસાદ

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બે દિવસથી સાબરકાંઠામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રાંતિજ, હિંમતનગર આસપાસના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.

(11:01 pm IST)