Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ભરૂચના જંબુસર પંથકમાં વરસાદ : કાવી, કોરા, જંત્રાણ સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સહિતનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નવા વર્ષે જ મેઘરાજાની કૃપાથી સ્થાનિકોના તહેવારની મજા બગડી હતી. કાવી, કોરા, જંત્રાણ સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

(10:52 pm IST)