Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

એવોર્ડ વિજેતા શિક્ષકો મુખ્યમંત્રીશ્રીની મુલાકાતે

 નેશનલ ઇનોવેટીવ શિક્ષકનો એવોર્ડ વિજેતા રાજયનાં બે શિક્ષકો વનિતાબેન રાઠોડ (રાજકોટ) તથા પ્રકાશકુમાર સોલંકીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે સમયની તસ્વીર.

(4:08 pm IST)