Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજયકક્ષાના પ્રધાન સામે તોળાઇ રહેલ ગંભીર પગલાં

ખુલાસો માગ્યાનું અને પડતા મુકવા સુધીના ગંભીર પગલાઓ આવી રહ્યાંની ચર્ચા

 

ગુજરાતમાં પ્રધાનમંડળની પુનઃરચનાની ચર્ચા વચ્ચે સૌરાષ્ટ્ર તરફના એક પ્રધાને બેરોકટોક કટકી કટકટાવવાનું ચાલુ રાખતા, ટોચ લેવલે  ગઈકાલે તેમનો ખુલાસો માગ્યાનું અને પડતા મુકવા સુધીના ગંભીર પગલાઓ આવી રહ્યાનું સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે. જમીનમાં ભાગીદારી અને મોટા કોર્પોરેટ હાઉસ સાથેના સંબંધો, વિંડ પાવર બિઝનેસ અને મની લોન્ડરિંગની વાતો દિલ્હી સુધી પહોંચ્યાંનું ન્યૂઝફર્સ્ટ નોંધે છે

 

(9:52 pm IST)