Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

અમદાવાદ વટવા GIDC પોલીસનો સપાટો :ચોરાઉ 17 ટુવહીલર અને બે બાઇકના એન્જીન પકડી સાથે બે આરોપીને ઝડપી લીધા

અમદાવાદ વટવા જીઆઇડીસી પોલીસને મોટી સફળતા મળી છે ચોરાઉ માનતા 17 ટુ વહીલર અને બે બાઇકના એન્જીનના મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અમદાવદ શહેર પોલીસ કમિશનર સેક્ટર -2 પોલીસ કમિશનર,અને અધિક પોલીસ કમિશનર સેક્ટર-2નાઓએ શહેરમાં વાહન ચોરીના ગુન્હા અટકાવવા આપેલ સૂચના તેમાં નાયબ પોલીસ કમિશનર ઝોન-6 બિપિન અહીર અને મદદનીશ ;પોલીસ કમિશનર આર,બી,રાણાના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી વટવા પો.સ્ટે,ના અધિકારી-કર્મચારીઓએ કાર્યરત છે

અનુસંધાને પોલીસ ઈન્સસ્પેક્ટરશ્રી ડી.આર.ગોહેલ  જીઆઈડીસી વટવા પો.સ્ટે નાઓના માર્ગદશગન મુજબ વાહન ચોરીઓના બનતા ગુન્હાઓ અટકાવવા તેમજ વાહન ચોરીઓના ગુન્હાના ભેદ ઉકેલવા માટે વેલન્સસ સ્કોડ ના પો... સી.એમ.રાઠોડની આગેવાનીમાં જુદી જુદી ટિમો બનાવાઈ હતી જેમાાં સવેલન્સસ સ્કોડના .પો.કો. વિક્રમસિંહ રણજીતસિંહ ને મળેલ બાતમીના આધારે સોમઠ રો-હાઉસ વચ્ચેના રોડ ઉપર વૉચ ગોઠવી આરોપી તોફીકમમિંયા ઉફેમામુસ/ અજીમમમિંયા મલેક .-૨૮રહે.ર્લી -, દાઉદપરુા, કચેરી દરવાજા બહાર, મહેમદાવાદ તા-મહેમદાવાદ જી.ખેડા અને  ) સલમાનખાન નાસીરખાન એહમદખાન પઠાણ ..૨૦, દાઉદપરુા, કચેરી દરવાજા બહાર, મહેમદાવાદ તા-મહેમદાવાદ જી.ખેડા નાઓને તેમના કબ્જજામાાંથી મળેલ મો.સા. તથાતેમની પાસેથી મળેલ ચોરેલ મો.સાના એન્સજીન સાથે પક્ડી પાડી વટવા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. મવસ્તારમાાંથી અર્ાઉ ચોરેલ મોટર સાઇકલોનો ભેદ ઉકેલી ફસ્ટ ગર. ૧૫/૨૦૧૯ તથા ૨૦/૨૦૧૯ .પી.કો. કલમ ૩૭૯ મજુ બના કામેતેઓની િરપકડ કરી મદ્દુામાલ રીકવર કરી વધુપછુ પરછ અથેબન્નેને નામદાર કોટગમાાંથી તા-૩૦/૦૭/૨૦૧૯ સિુ ીના પોલીસ કસ્ટડી રીમાન્સડ ઉપર મેળવી રીમાન્સડ દરમ્યાન તેઓએ અલર્ અલર્

જગ્યાઓથી કુલ્લે૧૯ ટુ-વ્હીલર વાહનોની ચોરી કરેલાની કબલુ ાત કરતા તમામ મો.સા. રીકવર કરવા- કામગીરી હાથ ધારેલ હતી

 

(9:59 pm IST)