Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

મોડાસા-ઘનસુરા-બાયડ હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધનો અમલ

  • અરવલ્લી જિલ્લા કલેકટરના જાહેરનામાનો આજથી અમલ શરૂ થયો છે જેમાં  મોડાસા-ધનસુરા-બાયડ હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો હતો જેથી  ૪૮ કિમિના રોડ પર હવે ભારે વાહનો નહિ જઈ શકે,
  •   અત્રે ઉલ્લેખનીય છે કે  છેલ્લા સાત વર્ષમાં ૪૦૦ અકસ્માતમાં ૨૧૨ લોકોના મોત બાદ નિર્ણય લેવાયો છે હવે મોડાસા-ગોધરા થઈને વડોદરા તરફ  ભારે વાહનો જશે
(8:38 pm IST)