Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો : ડેમની સપાટી વધીને 282,83 ફૂટે પહોંચી

સુરત : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહયો છે તેમજ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી વધીને 282.43 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 12,763 ક્યૂસેક અને જાવક 600 ક્યૂસેક છે. હથનૂરનું પાણી ઉકાઈ ડેમમાં આવશે કે સપાટીમાં ક્રમશઃ સારો એવો વધારો નોંધાશે.

(6:53 pm IST)